લીંબડી તાલુકા પંચાયત કચેરીનાં તમામ કર્મચારીઓએ આજે કોરોના વેકેશીનનું રસીકરણ કરાવ્યું.
લીંબડી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની વેકશીનનો બીજો તબક્કો શરૂ થયો છે ત્યારે આજે લીંબડી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી પારસકુમાર ચૌહાણએ પણ કોરોના વેકશીન લીધી હતી...
