Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

અમદાવાદ : સ્વ. અહેમદભાઈ પટેલનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
અમદાવાદનાં શાહીબાગ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખાતે સ્વ. અહેમદભાઈ પટેલની શ્રદ્ધાંજલિ સભામાં મહાનુભાવોએ શ્રદ્ધાંજલી આપી હતી. અત્રે નોંધવું રહ્યું કે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અહેમદભાઈ પટેલનું...
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ APMC ખાતે કપાસ ન લેવાતાં ખેડૂતોએ APMC સંકુલમાં ભારે હોબાળો મચાવ્યો હતો…

ProudOfGujarat
કરજણ એ.પી.એમ.સી. ખાતે કરજણ તાલુકાનાં ખેડૂતો દ્વારા કપાસ વેચવા માટે આવતા એ.પી.એમ.સી. દ્વારા કપાસ ન લેવાતાં ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો. શનિવારનાં રોજ કરજણ એ.પી.એમ.સી....
FeaturedGujaratINDIA

ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકામાં આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટે તાપી – કરજણ પાઈપલાઈન ઉદવહન સિંચાઈ યોજના અને સૈનિક શાળાનું ખાર્તમુહૂર્ત મા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે કરવામાં આવ્યું.

ProudOfGujarat
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે સુરત જિલ્લાનાં ઉમરપાડા ખાતે રૂ. 711 કરોડનાં ખર્ચે તાપી-કરજણ લિંક પાઈપલાઈન ઉદવહન સિંચાઈ યોજનાનું ખાર્તમુહૂર્ત અને વાડીખાતે વિદ્યાર્થીઓ માટે 51 કરોડનાં...
INDIAFeaturedGujarat

સુરત : દિવાળીનાં દિવસો દરમ્યાન હેર કટિંગ સલૂનની દુકાન ચાલુ રાખવા બાબત લાંચ માંગતા 2 પોલીસ કર્મચારીઓને ACB એ સકંજામાં લીધા.

ProudOfGujarat
દીપાવલી પર્વ નિમિત્તે મસાજ પાર્લર અને સલૂનની દુકાન ચલાવતા દુકાનદારો પાસેથી 2 પોલીસ કર્મચારીઓએ 1 દુકાન દીઠ રૂ. 15,000 મળી ચાર દુકાનનાં 60,000 ની રકમની...
FeaturedGujaratINDIA

ભરૂચ : ખિચડી મેડિકલ પ્રથાનો વિરોધ કરતા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચ શાખા.

ProudOfGujarat
ભરૂચ આઇ.એમ.એ. પ્રેસિડન્ટ ડૉ. દુષ્યંત વરીયા અને સેક્રેટરી ડૉ. પલક કાપડિયાનાં જણાવ્યા અનુસાર હાલ સરકાર દ્વારા સી.સી.આઇ.એમ. દ્વારા આર્યુવેદ ડોકટર્સને એલોપેથી સર્જરીમાં એમ.એસ ની ડિગ્રી...
GujaratFeaturedINDIA

ભરૂચ : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ કૃષિ બિલ રદ કરવા અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવેલ ત્રણ કૃષિ બિલ રદ કરવા અંગેની રજૂઆત કરતું આવેદનપત્ર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા દેશનાં વડાપ્રધાનને સંબોધીને ભરૂચ જીલ્લા કલેકટર મારફત...
FeaturedGujaratINDIA

પંચમહાલ : દેશની આર્થિક નીતિનાં ઘડતરમાં ઉપયોગી ડેટા તૈયાર કરવા થઈ રહેલી ગણતરી.

ProudOfGujarat
જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જિલ્લાવાસીઓને એક સંદેશમાં હાલ ચાલી રહેલી આર્થિક ગણતરીમાં સહયોગ આપવા અપીલ કરી છે. જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે દેશના આર્થિક અને...
FeaturedGujaratINDIA

પંચમહાલ : અમદાવાદ-ગોધરા-ઈન્દોર માર્ગને ફોરલેન કરવાની કામગીરીને ધ્યાને લઈ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું.

ProudOfGujarat
પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ગુજરાત પોલિસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) (ખ) અન્વયે મળેલ અધિકારની રૂએ ભૂરાવાવ ચોકડીથી ભામૈયા બાયપાસ સુધીનો માર્ગ છ દિવસ...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં સહકારી ક્ષેત્રમાં રાજકીય ભૂકંપ…શ્રી ગણેશ ખાંડ સહકારી ઉદ્યોગ વટારીયાનાં પ્રમુખ સંદીપસિંહ માંગરોલાનું પ્રમુખ પદેથી રાજીનામું…

ProudOfGujarat
વાલિયા તાલુકાનાં વટારીયા સ્થિત ગણેશ સહકારી ઉદ્યોગનાં પ્રમુખ સંદીપસિંહ માંગરોલાએ પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધું હોવાની વાતો વહેતી થઈ છે. તાજેતરમાં જ સહકારી આગેવાન સંદીપ...
INDIAFeaturedGujarat

ભરૂચ : ઝધડિયા તાલુકાનાં ગોવાલી ગામે ગેરકાયદેસર રેતી ખનન કરતાં 6 ડમ્પરો ઝડપાયા.

ProudOfGujarat
ભરૂચ પંથકમાં ગેરકાયદેસર રેતીનું ખનન થાય છે અને ઓવરલોડેડ ડમ્પરો વહન થાય છે ત્યારે સાંસદ મનસુખ વસાવાનાં ખુલ્લા આક્ષેપનાં પગલે ખાણ અને ખનીજ ખાતું હરકતમાં...
error: Content is protected !!