અંકલેશ્વર ખાતે આઈ.આઈ.એફ.એલ. ની ઓફિસમાં થયેલ લૂંટનાં બનાવ બાદ પોલીસ પાસે હજી કોઈ કડી નહીં.
અંકલેશ્વર ખાતે આઈ.આઈ.એફ.એલ. ની ઓફિસમાં ખૂબ મોટી સોના-ચાંદીના દાગીનાની લૂંટ થઇ હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવ ભરૂચ જિલ્લામાં પાંચબત્તી ખાતે બનેલ જવેલર્સની દુકાનમાં થયેલ...
