ભરૂચ : ચાવી બનાવવાનાં બહાને ઘરમાં ઘૂસી તિજોરીની ચાવી બનાવતી વખતે સોનાનાં દાગીના ચોરી કરનાર એક આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.
તાજેતરમાં નંદેલાવ વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટીમાં બે ઇસમો તિજોરીની ચાવી બનાવવા આવ્યા હતા. આ ચાવી બનાવવા આવનારાઓએ કુશળતાપૂર્વક રૂ. 3.66 લાખ કરતાં વધુની કિંમતનાં સોનાનાં...
