ભરૂચ જીલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 28 થઈ હજી સાંજ સુધી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધે તેવી સંભાવના.
ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે તે જોતાં આવનારા બે ત્રણ દિવસમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1000 કરતાં વધી જાય તેવી...
