Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આવેલ આદર્શ અંગ્રેજી માધ્યમ શાળા દ્વારા કોરોનાની મહામારી વચ્ચે 800 કરતાં વધુ વિદ્યાર્થીનાં 16 લાખ કરતાં વધુ રૂપિયા માફ કરી શિક્ષણ સેવા છે વેપાર નહીં તે સાબિત કરી બતાવ્યું છે.

ProudOfGujarat
કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને લઇ તમામ રોજગાર ધંધા પર તેની અસર થઈ છે કોરોનાનાં ભય વચ્ચે વેપારીઓને ગ્રાહક નથી મળી રહ્યા તો ઉદ્યોગોમાં કામદારોની અછત...
FeaturedGujaratINDIA

ભરૂચનાં લિંક રોડ પર આવેલ મયુરપાર્ક સોસાયટીનાં સિધેશ્વર મહાદેવ મંદિરની દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી.

ProudOfGujarat
ભરૂચનાં લિંક રોડ પર આવેલ મયુરપાર્ક વિસ્તારનાં મહાદેવનાં મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરોએ દાનપેટીમાંથી નાણાંની ચોરી કરી હતી. જોકે કેટલા રૂપિયાની ચોરી થઈ તે...
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં રોડની સાઇડમાં ઉભા રહી ફળ-શાકભાજીનું વેચાણ કરતા નાનાં વેચાણકાર (લારી/પાથરણા) વાળા ફેરીયાઓને વિના-મુલ્યે છત્રીનું વિતરણ કરાશે.

ProudOfGujarat
નર્મદા જિલ્લામાં રોડની સાઇડમાં ઉભા રહી ફળ-શાકભાજીનું વેચાણ કરતાં નાનાં વેચાણકાર (લારી/પાથરણા) વાળા ફેરીયાઓને વર્ષ ૨૦૨૦-૨૧ માટે બાગાયત ખાતાની સંકલિત વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ ફળ...
FeaturedGujaratINDIA

રાજપીપળા જિલ્લા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી કે.ડી ભગતે સરપ્રાઈઝ ચેકીંગ કરતાં માસ્ક વગરનાં કર્મચારીઓ ઝડપાતા દંડ ફટકાર્યો.

ProudOfGujarat
નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું હોય હાલ પોલીસ સાથે વહીવટી તંત્રનાં જવાબદાર અધિકારીઓ પણ આ બાબતે નિયમોનું પાલન કરાવવા કડક પગલાં લેતા જોવા મળ્યા...
FeaturedGujaratINDIA

રાજપીપળા નગરપાલિકાની સામાન્ય સભામાં વેરા વધારો મંજુર : સત્તાધીશોને લોકડાઉનમાં પ્રજાની દયા ન આવી.?!

ProudOfGujarat
રાજપીપળામાં વેરા વધારા મુદ્દે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજની સામાન્ય સભા ઉપર દરેકની નજર હતી. લોકોને આશા હતી કે કદાચ સત્તાધીશો લોકડાઉનમાં...
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે કોરોના દર્દીઓ માટે 200 બેડની કોવીડ હોસ્પિટલ શરૂ કરવા બાબતે લોક જનશક્તિ પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat
ભરૂચ જીલ્લામાં છેલ્લા 15 દિવસથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં જબરજસ્ત વધારો નોંધાયો છે અને હાલમાં પણ આ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 20 દિવસમાં...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં 8 પી.એસ.આઈ. ની આંતરિક બદલી.

ProudOfGujarat
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્ર સિંહ ચુડાસમાએ ભરૂચ જિલ્લામાં 8 પી.એસ।આઈ. ની આંતરિક બદલી કરેલ છે. આ બદલીઓની વિગત જોતા ટ્રાફિક પી.એસ.આઇ એ. જે. રણાની...
FeaturedGujaratINDIA

ભરૂચ : સબજેલનાં બેરેકનાં શૌચાલયમાંથી મોબાઈલ ઝડપાયો.

ProudOfGujarat
અમદાવાદ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટી કચેરીની ટીમે ભરૂચ સબજેલમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન સબજેલનાં સર્કલ 1 માં આવેલ બેરેક નંબર 7 માં એક...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર સ્થિત લાયન્સ સ્કૂલે 4400 ઉપરાંત વિદ્યાર્થીઓની 1 કરોડ 20 લાખ જેટલી ફી માફ કરી.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ લાયન્સ સ્કૂલ દ્વારા 4400 ઉપરાંતનાં વિદ્યાર્થીઓની લગભગ ૧ કરોડ ૨૦ લાખ જેટલી ફી ની રકમ માફ કરી માનવતાને મહેકવતું કાર્ય...
GujaratFeaturedINDIA

પંચમહાલ જીલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીનાં હસ્તે બેંક સખીઓને વિનામૂલ્યે બાયોમેટ્રિક ડિવાઈસનું વિતરણ કરાયું

ProudOfGujarat
પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે બેન્ક સખી બહેનોને ૧૦ નિઃશુલ્ક બાયોમેટ્રિક ડીવાઈસનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા લાઈવલી હૂડ મેનેજરની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર...
error: Content is protected !!