ભરૂચ નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર બે વાહનોમાં ભરેલ વિદેશી દારૂનાં બોક્ષ નંગ 584 સાથે ચાર આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ.
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.આઈ જે એન ઝાલા પી.એસ.આઈ પી.સી બરંડા તેમજ એ.એસ ચૌહાણ મળેલ બાતમીનાં આધારે રાષ્ટ્રીય...
