Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગરનાં પીરામન નાકા વિસ્તારમાં એ.ટી.એમ તોડવાનો કરાયેલ નિષ્ફ્ળ પ્રયાસ.

ProudOfGujarat
અંકલેશ્વર પથકમાં વિવિધ ગુનાઓ બની રહ્યા છે તેવામાં પીરામન નાકા વિસ્તારમાં આવેલ એ.ટી.એમ તોડવાનો નિષ્ફ્ળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. એ.ટી.એમ તોડવાનાં પ્રયાસનાં બનાવ અંગે વિગતે...
FeaturedGujaratINDIA

જંબુસર : સરસ્વતી વિદ્યામંદિર દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat
જુલાઈ ૨૦૨૦ ના અંતમાં ધોરણ ૩ થી ૧૨ નાં વિદ્યાર્થીઓની સામાયીક કસોટી લેવાનું શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલ છે જે હાલની પરિસ્થિતિ ધ્યાને લઇ...
INDIAFeaturedGujarat

રાજપીપળામાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઇ જતા પ્રજામાં રોષ : સમસ્યા નિવારવા કાર્યપાલક ઇજનેર અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat
નર્મદા જિલ્લાનાં રાજપીપળામાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઇ જવાના બનાવ બનતા હોય છે થોડો વરસાદ પડે અથવા તો પવન ફૂંકાય અને તરત જ વીજપુરવઠો ખોરવાઈ જાય...
FeaturedGujaratINDIA

નાંદોદ તાલુકાનાં રાજપીપળા નગરપાલિકા વિસ્તારનાં વોર્ડ નં. ૭ ની રાજેન્દ્રનગર સોસાયટીનાં નિયત ૮ ઘરને COVID-19 કન્ટેન્ટમેન્ટ એરિયા તરીકે જાહેર કરતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ પ્રસિદ્ધ કરેલું જાહેરનામુ.

ProudOfGujarat
નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. નોવેલ કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લેતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,...
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં સાયબર ક્રાઇમનાં વધતાં જતાં નાણાંકીય છેતરપિંડીનાં બનાવોમાં રૂ.33,182 રિફંડ કરાવી આપતી ભરૂચ સાયબર સેલ પોલીસ.

ProudOfGujarat
ભરૂચ જીલ્લામાં સાયબર ક્રાઇમનાં બનાવો ઉપરાચાપરી બની રહ્યા છે. જોકે ભરૂચ સાયબર સેલ પોલીસ પણ સક્રિય બની છે. તાજેતરમાં ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા...
FeaturedGujaratINDIA

એસ.આર.પી. જવાનોને જીલ્લા વાઇઝ કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ભરૂચ તથા ભરવાડ યુવા સંગઠન પ્રેરિત ગૌ રક્ષક દળ દ્વારા એસ.આર.પી. જવાનોની દર ત્રણ મહિને થતી બદલી બાબતે આજરોજ ભરૂચ કલેકટરને એક...
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં કોરોનાનાં 28 પોઝીટીવ કેસો નોંધાતા રહીશોમાં ભયનો માહોલ કુલ સંખ્યા 503 પર પહોંચી.

ProudOfGujarat
ભરૂચ જીલ્લામાં કોરોનાની તબાહીએ ચરમસીમા વટાવી દીધી છે. કોરોનાની તબાહી શિખર પર છે ત્યારે આરોગ્યતંત્ર અને વહીવટીતંત્રનાં તમામ પ્રયાસો નિષ્ફળ નિવડયા છે અત્યારસુધી કોરોના પોઝીટીવ...
FeaturedGujaratINDIA

શું ભરૂચમાં લોકડાઉન ફરી નંખાશે ? કોરોનાનાં વધતાં જતાં કેસોના પગલે લોકડાઉન એકમાત્ર ઉપાય રહીશોનો મત.

ProudOfGujarat
ભરૂચ જીલ્લામાં 15 દિવસ કરતા વધુ દિવસોથી કોરોના કેસોની સરેરાશ સંખ્યા 15 કરતાં વધુ રહી છે. કેસો વધવાના પગલે ભરૂચ જીલ્લામાં કલેકટરે બપોરે 4 વાગ્યા...
FeaturedGujaratINDIA

ભરૂચ : લોકલ ક્રાઇમ બ્રાંચે વિદેશી દારૂ ભરેલ બે ટ્રક ઝડપી પાડી, લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો.

ProudOfGujarat
બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે ને.હા ૪૮ પર ભરૂચ,અંકલેશ્વર વચ્ચે આવેલ ટોલનાકા પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ બે જેટલી ટ્રકને...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ટ્રાફિકજામની સમસ્યાનાં પગલે વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ.

ProudOfGujarat
અંકલેશ્વરનાં ઓ.એન.જી.સી. બ્રિજથી મહાવીર ટર્નિંગ સુધીનાં ચાર રસ્તા પર વારંવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે. જેના પગલે બંને તરફ વાહનોની કતારો થઈ જાય છે. આવી સમસ્યા...
error: Content is protected !!