Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

ભરૂચ : ઇન્ચાર્જ ચીફ સેનેટરી ઈન્સ્પેકટરને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવા ભરૂચ નગરપાલિકાનાં વિપક્ષની માંગ જાણો કેમ.

ProudOfGujarat
ભરૂચ નગરપાલિકા વારંવાર વિવાદમાં સપડાયા કરે છે. તેવામાં તાજેતરમાં ભરૂચ નગરપાલિકાનાં ઇન્ચાર્જ ચીફ સેનેટરી ઈન્સ્પેકટરને તેમના હોદ્દા પરથી તાત્કાલિક દૂર કરી તેમની પર શિક્ષાત્મક પગલાં...
INDIAFeaturedGujarat

ભરૂચ જીલ્લામાં આજે કોરોના પોઝિટીવ કુલ 15 કેસ આવતાં કુલ સંખ્યા 475 થઈ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી સતત વધી રહી છે. ત્યારે તા. 13/7/20 ના રોજ વધુ 15 કોરોના પોઝિટિવ જણાયા હતા જેથી કુલ આંક 475 સુધી પહોંચી...
FeaturedGujaratINDIA

રાજપીપળા વિવિધ વેપારી મંડળનાં બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાના નિર્ણયનો ફિયાસકો..?! રાજપીપળાનાં મુખ્ય બજારો ખુલ્લા રહ્યા.

ProudOfGujarat
હાલ નર્મદા જિલ્લામાં કોરોનાનાં કેસ વધી રહ્યા હોય દુકાનો ખુલ્લી રાખવાના સમય બાબતે સરકારી તંત્ર દ્વારા કોઈ જ જાહેરનામું કે નિયમ બન્યા ન હોય અગાઉના...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધારા સંદર્ભે ઘોડાગાડી, સાયકલો તેમજ લારી પર મોટરસાયકલ ચઢાવી ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.

ProudOfGujarat
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ નિમ્ન સ્તરે હોવા છતાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા વારંવાર પેટ્રોલ/ડીઝલનાં ભાવમાં વધારો કરવામાં આવે છે, એક સમયે આંતરરાષ્ટ્રીય લેવલે 140...
FeaturedGujaratINDIA

જંબુસર જલાલ પુરા વિસ્તારમાં આવેલી જર્જરીત પાણીની ટાંકીને તોડી પડાય.

ProudOfGujarat
જંબુસર નગરમાં જલાલ પુરા વિસ્તારમાં આવેલ પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હતી જે ગમે ત્યારે તૂટી પડે તેવી પરિસ્થિતીમાં હતી જેના કારણે સ્થાનિકોએ નગરપાલિકાને આ અંગે...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીનાં કામદારનો પગ કપાવાથી કામદાર દ્વારા ન્યાય માટે લડત શરૂ કરવામાં આવી.

ProudOfGujarat
અંકલેશ્વરમાં ઔદ્યોગિક અકસ્માતોનાં બનાવો વધી રહ્યા છે ત્યારે સરકારી તંત્ર દ્વારા કામદારોનાં હિતોનાં રક્ષણ અંગે કોઈ ખાસ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવતી નથી. જેમ કે તાજેતરમાં...
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકાનાં પ્રમુખનાં વોર્ડમાં મુખ્ય રસ્તા પર ઊંડા ખાડાઓમાં કપચી નાંખી કરાતું હંગામી સમારકામ.

ProudOfGujarat
દરેક નગરમાં નગરપાલિકા પ્રમુખનો વોર્ડ સમગ્ર નગરમાં આદર્શ વોર્ડ સાબિત થાય તેવી સુખ સગવડો લોકોને મળતી હોય છે. પરંતુ ભરૂચ નગરમાં ઊંધી રીત રસમો હોય...
FeaturedGujaratINDIA

દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં થયેલ બ્લાસ્ટનાં બનાવમાં બે આરોપીની અટક કરવામાં આવી.

ProudOfGujarat
તાજેતરમાં જૂન મહિનાના દિવસોમાં દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટ થતાં 10 કામદારોનાં મોત નીપજયાં હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે સમગ્ર રાજયમાં...
FeaturedGujaratINDIA

કોરોનાનાં કેસ વધતા રાજપીપળા સમસ્ત વેપારી મંડળે તમામ દુકાનો સવારે ૭ થી બપોરનાં ૨ વાગ્યા સુધી દુકાનો જ ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો.

ProudOfGujarat
હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસનાં કારણે સરકારે લોકડાઉન બાદ અનલોકની જાહેરાત કર્યા બાદ થોડાક દિવસોથી દેશમાં કોરોનાનાં કેસનો જાણે રાફડો ફાટ્યો હોય જેમાં નર્મદા જિલ્લામાં...
GujaratFeaturedINDIA

સમગ્ર ભરૂચ જિલ્લો કોરોના મહામારીનાં સકંજામાં વધુ 23 દર્દી કોરોના પોઝિટિવ કુલ આંક 446 નો થયો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી દિન પ્રતિદિન વધુને વધુ ફેલાઈ રહી છે એમ કહી શકાય કે સમગ્ર જિલ્લો કોરોનાનાં સકંજામાં આવી ગયો છે. જેમ કે ભરૂચ...
error: Content is protected !!