ભરૂચ કરમાડ ગામે મદીના પાર્કમાં રહેણાંક મકાનમાંથી જુગાર રમતાં 8 જુગારીઓને કુલ રૂ. 2 લાખ કરતાં વધુની મત્તા જપ્ત કરી ઝડપી પાડયા.
ભરૂચ નગર અને આસપાસનાં વિસ્તારમાં વારંવાર જુગારની રેડ કરવામાં આવી રહી છે. તેમ છતાં જુગારીયાઓને જુગારનું વ્યસન છૂટતું નથી. મળેલ બાતમીનાં આધારે ભરૂચ જીલ્લા પોલીસ...
