Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનાં 19 કેસો ઉમેરાતાં કુલ આંકડો 400 પર પહોંચ્યો.

Share

ભરૂચ જિલ્લામાં કોરોના મહામારી વધી રહી છે. તા 9/7/2020 નાં રોજ કોરોનાનાં 19 કેસોનો ઉમેરો થયો હતો જેથી કુલ આંકડો 400 સુધી પહોંચ્યો હતો જયારે 1 નું મોત થતા કુલ મોતનો આક 15 નો થયો હતો. 19 કોરોના પોઝિટિવ દર્દીઓમાં ભરૂચમાં 3, આમોદમાં 3 અંકલેશ્વરમાં 4, જંબુસરમાં 1, ઝઘડિયામાં 1, વાગરામાં 2 અને હાંસોટમાં 5 દર્દીઓનો સમાવેશ થાય છે.

Advertisement

Share

Related posts

ઝધડિયા પંથકના ભગત ફળિયા ગામે વનવિભાગ દ્વારા અગાઉ મુકવામાં આવેલ પાંજરામાં ખૂંખાર દીપડો કેદ થતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

ProudOfGujarat

ભરૂચના ટંકારીયા ગ્રામ પંચાયત ભવનમાં વિદેશથી આવેલા એન.આર.આઈ. ભાઈઓનો યોજાયો સન્માન સમારંભ.

ProudOfGujarat

અંકલેશ્વર GIDC પોલીસનો વાહનચોરી રેકેટનો ભંડાફોડ: પાંચ ચોરાયેલ મોટરસાયકલ સાથે ત્રણ આરોપી ઝડપાયા, ગેરેજ માલિક પણ સકંજામાં

ProudOfGujarat
error: Content is protected !!