કોરોના મહામારીનાં કારણે સરકાર દ્વારા લોકડાઉનની સ્થિતિ કરવામાં આવી હતી ત્યારબાદ કેટલાક ક્ષેત્રમાં છૂટછાટ આપી હતી અને રોજિંદા કાર્ય તરફ લોકોને વાળ્યા હતા પરંતુ કોરોના...
પરેસ ભાઈ માછી અને અક્ષયભાઈ તડવી નામનાં યુવાનો તિલકવાડાનાં મણિનાગેશ્વર મંદિર પાસે નર્મદા નદી કિનારે ન્હાવા માટે ગયા હતા ત્યાં નદીમાંથી બહાર નિકળીને મણિનાગેશ્વર મંદિર...
ભરૂચ જિલ્લામાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, કોરોના જેવી મહામારીમાં પ્રથમ લોકડાઉન અને બાદમાં અનલોક થયેલા ભરૂચ જિલ્લામાં જાણે કે રોજ હવે અનેક કેસો સામે...
કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારનાં પરિપત્ર મુજબ સરકારની વિવિધ યોજનાઓ જેમાં એ.ટી.વી.ટી., ગુજરાત પેર્ટન, ૧૫% ધારા સભ્ય ગ્રાન્ટ, સાંસદ સભ્ય ગ્રાન્ટ જેવી તમામ પ્રકારની યોજનાઓ...
ભરૂચ અને અંકલેશ્વરને જોડતા ગોલ્ડન બ્રિજ ઉપર અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થતું આવ્યું છે. વાહન ચાલકો યોગ્ય રીતે વાહન ન હંકારતા હોવાથી બ્રિજમાં ટ્રાફિકની...
ભરૂચ શહેરમાં પ્રથમ વરસાદ બાદથી ઠેરઠેર ખાડા પડવા લાગ્યા છે. ભરૂચ શહેરનાં શક્તિનાથ વિસ્તારમાં રસ્તા વચ્ચે પડેલ ખાડાના કારણે આજે સવારે ઈંટો ભરેલ એક ટ્રક...
ભરૂચ જિલ્લાનાં વાલિયાનાં પણસોલી ગામ ખાતે છેલ્લા કેટલાય સમયથી દીપડો દેખાઇ દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટના અંગેની જાણ વનવિભાગને કરતા વન વિભાગનાં કર્મીઓએ પાંજરું...
ભરૂચનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નગરમાં ઉપરાચાપરી કોરોનાનાં બે પોઝિટિવ કેસ બહાર આવતા પંથકમાં ચિંતા ફેલાવા પામી છે. ત્રણેક દિવસ પહેલા નગરમાં ખાનગી દવાખાનું ધરાવતા એક...
ઝઘડિયાનાં સુલતાન પુરાના આહીર ફળિયામાં રહેતા ઉમેશ રણછોડભાઈ આહીર ઝગડિયા જીઆઈડીસીની ગુજરાત ઓર્ગેનીક કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરે છે. ગતરોજ તે કંપનીમાં કામ કરતો હતો તે...