Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં અમલેશ્વર ગામનાં રહીશ અને જીલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખનાં પરિમલ સિંહ રણાનાં ભાઈનાં ઘરે તસ્કરો એ ચોરી કરી હતી.

ProudOfGujarat
ભરૂચ જીલ્લા કોંગ્રેસનાં પ્રમુખનાં ભાઈ કિરણ સિંહ રણા કે જેઓ અમલેશ્વર ગામમાં રહે છે તેમના ઘરને તસ્કરોએ રાત્રિ દરમ્યાન નિશાન બનાવ્યું હતું. તસ્કરો એ પરિમલ...
FeaturedGujaratINDIA

ભરૂચનાં મકતમપુર ગામે રહેતી આઠ વર્ષીય સોફિયા મશહદી એ રમઝાન માસનાં રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી હતી.

ProudOfGujarat
મુસ્લિમ સમાજનો અતિ મહત્વનો ગણાતો રમજાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો દ્વારા દિવસ દરમિયાન રોજા રાખીને અલ્લાહની ઈબાદત કરવામાં આવે છે. દરેક મુસ્લિમ એ રોજો રાખવો...
FeaturedGujaratINDIA

ભરૂચમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન માસનાં રોજા રાખી આજે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat
હાલ તો કોરોના વાયરસની મહામારીનાં કારણે દુનિયાભરમાં લોક ડાઉન ચાલી રહ્યું છે એમાં પણ ભારત દેશમાં તો ચોથા તબક્કો લોક ડાઉનનો શરૂ થયો છે. જેમાં...
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરમાં આવેલ મુઝમ્મીલ પાર્કમાં રહેતા મુસ્લિમ બિરાદરોએ ઈદનાં દિવસે કોરોના વાયરસની મહામારી સામે લડતાં કોરોના વોરિયર એવા 108 નાં કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ પર ફૂલોની વર્ષા કરી સન્માન કર્યું હતું.

ProudOfGujarat
દુનિયાભરમાં ફેલાવી મહામારી એવી કોરોના વાયરસનાં કારણે લાખો લોકોના મોત દુનિયામાં થયા છે અને લાખો લોકો સંક્રમિત થયા છે. ત્યારે ભારત દેશમાં અને તેમાં ગુજરાતમાં...
FeaturedGujaratINDIA

સરકારી વિનયન કોલેજ શહેરામાં સંસ્કૃત વિભાગનાં ઉપક્રમે રાજ્યકક્ષાનો વેબિનાર સંપન્ન થયો.

ProudOfGujarat
સરકારી વિનયન કોલેજ શહેરા લોકડાઉનનાં સમયગાળા દરમિયાન ઓનલાઈન એજ્યુકેશન સતત સક્રિય રહી છે. વિદ્યાર્થીઓ આ સમયગાળા દરમિયાન શિક્ષણથી વંચિત ન રહી જાય એટલા માટે શહેરાની...
FeaturedGujaratINDIA

રાજપારડીનાં રહીશે માતાની પૂણ્યતિથી પ્રસંગે ગરીબોને કીટ વિતરણ કરી.

ProudOfGujarat
અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારીને લઇને દેશવ્યાપી લોકડાઉન ચાલી રહ્યુ છે.લોકડાઉનને લઇને લોકોના ધંધા રોજગાર બંધ હતા.તેથી ગરીબ વર્ગ પરેશાની અનુભવે છે.ત્યારે ઘણા સખી માણસો આવા...
GujaratFeaturedINDIA

ઝઘડીયા : ધારોલી ગામે ઘરનાં વાડામાં છુપાવેલ વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat
ભરૂચ જીલ્લા એલસીબી પોલીસે ઝઘડિયા તાલુકાના ધારોલી ગામેથી બાતમીના આધારે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ અલગ અલગ બ્રાન્ડની કુલ ૩૦૪...
FeaturedGujaratINDIA

રાજપારડીમાં સામાજીક અંતર જાળવી ઇદની ઉજવણી કરવા પોલીસની અપીલ.

ProudOfGujarat
ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે મુસ્લિમ અગ્રણીઓ સાથે રાજપારડી પોલીસે એક બેઠકનુ આયોજન કર્યુ હતુ. રાજપારડી પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ.જે.બી.જાદવે ઉપસ્થિત મુસ્લિમ અગ્રણીઓને અપીલ કરતા જણાવ્યું હતુ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરનાં પંચાયતી બજારમાં આવેલ મેવાડ ફળિયામાં રહેતી સાડા ત્રણ વર્ષની સાયમાં શેખએ રોજો રાખ્યો હતો.

ProudOfGujarat
મુસ્લિમ સમાજનાં પવિત્ર રમજાન માસમાં રોઝા રાખવાનો હુકમ છે ત્યારે આ રોજો નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી રાખતા હોય છે. જેમાં અંકલેશ્વર શહેરમાં પંચાયતી બજારમાં...
GujaratFeaturedINDIA

ભાવનગરથી દહેજ આવતાં બે એસઆરપી કમાન્ડોને ટ્રકનાં ચાલકે અડફેટે લેતા એકનું મોત.

ProudOfGujarat
ભાવનગર જિલ્લાનાં રહેવાસી અને દહેજ મરીન પોલીસ મથક ખાતે કમાન્ડો તરીકે ફરજ બજાવતા બે એસ.આર.પી જવાનો મોટરસાઇકલ ઉપર વતનથી દહેજ જઇ રહયાં હતા ત્યારે જંબુસરના...
error: Content is protected !!