Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

નર્મદા : ગુજરાતમાં પત્રકારો ઉપર સરકારી તંત્ર દ્વારા થતા અત્યાચારનાં વિરોધમાં નર્મદાનાં પત્રકારોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat
રાજપીપલા નર્મદા લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકારો ઉપર ગુજરાત સહિત સમગ્ર દેશમાં હુમલા થઇ રહયા છે, પોલીસ વિભાગ દ્વારા સરકારનાં સીધા માર્ગદર્શન હેઠળ ખોટા કેસ કરી...
FeaturedGujaratINDIA

સુરત જિલ્લામાં સામાજિક અંતર સાથે જળસંચય મનરેગા કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો .

ProudOfGujarat
સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ઝરપણ ગામે ૧૬૦ જેટલા શ્રમિકોને રોજગારી નો લાભ મળ્યો. સામાજિક અંતર જાળવી પ્રાથમિક સારવારની આરોગ્યની સુવિધાઓ સાથે મનરેગા યોજના અંતર્ગત તળાવો...
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામનાં મૂળ વતની અને હાલ અમેરિકામાં વસવાટ કરતા વતનપ્રેમી પરિવારે વાંકલ સહિત ચાર ગામના જરૂરિયાતમંદ લોકોને અનાજકીટનું વિતરણ કરાવી માનવતા મહેકાવી હતી.

ProudOfGujarat
વાંકલ ગામના પૂર્વ ઉપ સરપંચ સુશીલાબેન ગીલ્બટેભાઇ રાઠોડ દ્વારા ભૂતકાળમાં વાંકલ ગામમાં અનેક સેવાકાર્યો કરવામાં આવ્યા હતા. તેમના પુત્રી સપનાબેન ઉર્ફે સ્ટેફીનાબેન સુભાષચંદ્ર ગાંધી પોતાના...
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં ફરજ પર ગુલ્લેબાજી કરનાર તબીબને નોટિસ આપી.

ProudOfGujarat
હાલ કોરોના મહામારી ચાલી રહી છે.એક તરફ કોરોનાના દર્દીઓની સારવાર માટે આરોગ્ય વિભાગ દિવસ રાત એક કરી રહ્યું છે.આરોગ્ય કર્મચારીઓ પોતાના પરિવારથી મહિનાઓ સુધી દૂર...
FeaturedGujaratINDIA

ઝઘડીયા : પાણેથા ગામે સાસરીયાનાં ત્રાસથી યુવતીએ દવા પી ને જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામે રહેતી જીગ્નેશા નામની ૨૦ વર્ષીય યુવતીએ સાસરીમાં ત્રાસ અપાતો હોવાની લાગણી સાથે કોઇ ઝેરી દવા પી લેતા તેનું ભરુચ...
FeaturedGujaratINDIA

ગોધરા પાસે ગાડી બગડતા અટવાઈ ગયેલ રાજસ્થાનનાં ત્રણ યુવાઓની વ્હારે જિલ્લા વહીવટીતંત્ર આવ્યું.

ProudOfGujarat
“જબ ગોધરા કે પાસ ગાડી ખરાબ હુઈ ઓર ડ્રાઈવરને બતાયા કી દૂસરી કાર સે જાના પડેગા તો હમ બહોત પરેશાન હો ગયે થે. ક્યુંકી દૂસરી...
FeaturedGujaratINDIA

પંચમહાલ જીલ્લાનાં કિસાન મોરચા દ્વારા રેડ ઝોનમાંથી મુક્તિ આપવા માટે ગુજરાતનાં મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat
સમગ્ર ભારતદેશ સહિત ગુજરાતમાં કોરોના વાઇરસ સંક્રમણના કેસોમાં વધારો થતા કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જ્યાં કોરોના કેસો વધારે પ્રમાણમાં જોવા મળ્યા હતા તે...
FeaturedGujaratINDIA

નેત્રંગમાં અનાજ – કરીયાણાનાં વેપારીઓ છુટછાટની આડમાં પ્રતિબંધિત ગુટકા, બીડી, તમાકુનો વેપાર ચારથી છ ગણાં ભાવથી ગેરકાયદેસર વેચાણ કરી જનતાને લૂંટતા હોવાનો આક્ષેપ.

ProudOfGujarat
હાલમાં આખો દેશ અને અને સમગ્ર ગુજરાત કોરોના વાયરસના સંક્રમણના કારણે ખુબ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. સરકાર તરફથી તેને અંકુશમાં રાખવા માટે તા....
FeaturedGujaratINDIA

ભરૂચ : અભયમ ટીમ દ્વારા યુવતીને યુવકનાં ત્રાસમાંથી મુક્ત કરાઈ.

ProudOfGujarat
મળતી માહિતી મુજબ માધ્યમ વર્ગની વિધવા માતાના પુત્રી સંગીતા ભરૂચમાં એક યુવક સાથે મિત્રતા થતા તેની સાથે રહેવા આવી હતી જેની જાણ તેની માતાને થતા...
FeaturedGujaratINDIA

ઝઘડીયા એસ.કુમાર કંપનીનાં કામદારોને પગાર નહી ચુકવાતા કંપની બહાર ધરણાં પ્રદર્શન.

ProudOfGujarat
ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ એસ.કુમાર કંપનીના અંદાજિત ૩૦૦ થી વધુ કામદારોને એપ્રિલ માસનો પગાર નહી ચુકવવામાં આવતા કામદારો હડતાળ પર ઉતર્યા. કોરોનાવાયરસની અસર વચ્ચે લોક ડાઉનના...
error: Content is protected !!