સુરેન્દ્રનગર : વઢવાણ નગરપાલિકા વોર્ડ નંબર ૩ માં પાણીનો પોકાર, પાણી ન આવતા અનેક મહિલાઓએ તંત્ર સામે રોસ ઠાલવ્યો.
વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં મુળચંદ રોડ પર વોડ નંબર ૩ માં બંજરગ સોસાયટી ૧/૨ માં છેલ્લા બે માસથી પાણીની સમસ્યાથી પીડાય છે ત્યારે અત્યારે મહામારી કોરોના...
