પંચમહાલમાં કોરોના વોરિર્યસ બનીને ખડેપગે ફરજ બજાવતા પોલીસકર્મી, ડોકટર્સ અને સફાઈ કર્મચારી.
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં કોરોનાની વૈશ્વિક સમસ્યાઓ વચ્ચે પોલીસ તબીબ અને સફાઈના યોદ્ધાઓ પોતાની ફરજ બજાવતા લોકડાઉનની સ્થિતિમાં જોવા મળે છે. ત્યારે એક સમયે...
