રાજપીપળા શહેર ભાજપ મહામંત્રીએ જાતે ગટરો સાફ કરતો ફોટો વાઇરલ થતા ફોટો અંગે મીડિયામાં સ્પષ્ટતા કરી.
રાજપીપલા નર્મદા હાલ કોરોનાની વૈશ્વિક મહામારીથી બચવા માટે લોક ડાઉન કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં લોકડાઉન અમલમાં છે ત્યારે નગરપાલિકાની નબળી સ્થિતિ અંગે વેરા વધારવાનો...
