Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

“ગાંધી કાવ્ય કુંજ “ગુજરાતીમાં પ્રથમ ઓનલાઇન પુસ્તક પ્રકાશિત.

ProudOfGujarat
મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગરનાં શ્રી ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા ગુજરાતનાં સ્થાપના દિવસે રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીનાં જીવન પર આધારિત કવિ સંમેલન તારીખ ૧...
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકાનાં મોટા હોલસેલ ગુટકાનાં વેપારીઓ ખુબ ઉંચા ભાવે વેચાણ કરી રહ્યા હોય તેવી બૂમો નેત્રંગ તાલુકાની જનતા ઉઠી છે.

ProudOfGujarat
સંદેશ પેપરમાં ગુટકાના સમાચાર છાપીને જે પર્દાફાશ કરવા છતાં પણ ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે જેની સાથે કપડાંના વેપારીઓ પણ આ ગુટકાનું વેચાણ કરી રહ્યા...
FeaturedGujaratINDIA

GVK EMRI 108 ઝધડીયા એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સ લઈ ખારીયા ગામ પહોંચી મહિલાને તેમના ઘરે જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat
તા.10/05/2020 રોજ સાંજે 20:30 કલાકે કોલ મળતાની સાથે ઝધડીયા ૧૦૮ એમ્બ્યુલન્સ ખારીયા ગામે પહોંચતાં સુરેખાબેનનાં સંબધીઓ ફોનમાં જણાવેલ કે સુરેખાબેનથી ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી...
FeaturedGujaratINDIA

કોરોના સંક્રમણ અટકાવવા તથા બહારથી આવેલા લોકોની માહિતી મેળવવા માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રિક્ષા ફેરવવામાં આવી હતી.

ProudOfGujarat
લોકડાઉનના ત્રીજા તબક્કામાં સરકાર દ્વારા રાહત તેમજ બહારગામ ગયેલા લોકોને મંજૂરી લઈ ઘરે પરત ફરવાની પરવાનગી આપી હતી. ત્યારે અનેકો લોકો મંજૂરી લઈ પોતપોતાના વતન...
FeaturedGujaratINDIA

હાંસોટ : બેંકની બહાર ખાતેદારો રૂપિયા ઉપાડવા લાઇનમાં ઊભા રહ્યા.

ProudOfGujarat
લોકડાઉનમાં કોરોના સંકટનો ભોગ બનનાર ગરીબ અને લાચાર વર્ગનાં લોકો હાંસોટમાં બેંક બહાર નાણાં ઉપાડવા લાઇનમાં ઊભા રહેલા નજરે પડ્યા હતા. કોરોના મહામારીમાં કરાયેલ લોકડાઉનનો...
FeaturedGujaratINDIA

આજરોજ દહેજ જી.આઈ.ડી.સી. માં આવેલ ATG ટાયર કંપનીમાં કામ કરતા કામદારોને લોક ડાઉનનાં સમયનો પગાર ના મળતા રોડ પ્લાન્ટ બંધ કરીને રોડ પર ઉતર્યા હતા .

ProudOfGujarat
ભરૂચ જિલ્લામાં દહેજ સ્થિત ઉદ્યોગોમાં છેલ્લા 2 દિવસથી અમુક કંપનીમાં કામદારોનાં પગાર ના મળવાના મુદ્દે કંપની કામદારો પોતાનું કામ છોડીને રસ્તા પર ઉતરી ગયા હતા....
FeaturedGujaratINDIA

લોકડાઉનમાં સૌથી મોટા રાહતના સમાચાર, 12 મે થી રેલ્વે દ્વારા 15 ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય,જાણો ક્યાં કયાં દોડશે ટ્રેન, કંઈ રીતે મેળવશો ટીકીટ.

ProudOfGujarat
લોક ડાઉન વચ્ચે સરકાર દ્વારા રાહતના સમાચાર સામે આવ્યા છે,આગામી 12 તારીખથી દેશના અલગ અલગ ભાગમાં જોવા મળશે ટ્રેન દોડતી. નવી દિલ્હી સ્ટેશનથી દિબ્રુગઢ, અગરતલા,...
FeaturedGujaratINDIA

લોક ડાઉન વચ્ચે મદદમાં સલમાનની આગળ સરકારો પણ ફેલ? કંઈ રીતે બન્યા જરૂરતમંદ લોકોના સુપર હીરો સલમાન,જાણો વધુ.

ProudOfGujarat
સલમાન ખાન, દેશભરમાં કદાચ જ આ નામને કોઇ ઓળખતું ન હોય,બૉલીવુડની ફિલ્મી દુનિયામાં આ નામ બુલંદીઓ ઉપર છે,આ સ્ટારના દુનિયાભરમાં લાખો ચાહકો છે,એટલે જ તો...
FeaturedGujaratINDIA

કોંગ્રેસનાં નેતા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરતા AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા.

ProudOfGujarat
કોંગ્રેસના નેતા તથા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હોવાની માહિતી સામે આવી છે.મનમોહન સિંહને છાતીના ભાગે દુખાવો...
FeaturedGujaratINDIA

ગાંધી નગર સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ૮૧ કવિઓનું ઑનલાઈન સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat
મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગરના અધ્યક્ષ ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા તારીખ ૯ મે ૨૦૨૦ ના રોજ ઑન લાઈન કવિ સંમેલન ગુજરાતી સાહિત્યમાં યોજવામાં...
error: Content is protected !!