ભરૂચ જિલ્લામાં વસતા પરપ્રાંતિયોને આજે અન્ય રાજયમાં પોતાના વતન મોકલવા માટે તંત્ર દ્વારા આરોગ્ય તપાસ અને રેલ્વે ટ્રેનની ટિકિટ આપવામાં આવી.
લોક ડાઉનનાં ત્રીજા તબક્કામાં લોકોને પોતાના વતન જવા માટે તંત્ર દ્વારા બસ અને ટ્રેનની વ્યવસ્થા કરી દેવામાં આવી રહી છે ત્યારે હમણાં સુધીમાં લગભગ ત્રણથી...
