ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક રોડ પર ભંગાર વીણી ગુજરાન ચલાવતી એક મહિલા કોઈ કારણોસર મરણ પામતા તેના દીકરાને ધારાસભ્ય દુષ્યંત પટેલએ મદદ કરી તમામ અગ્નિ સંસ્કારનો ખર્ચ ઉઠાવ્યો.
વિશ્વ આખું કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. નોવેલ કોરોના વાયરસને લઈ ભારત સરકાર દ્વારા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો આ નિર્ણયથી વાયરસ ફેલાતો તો અટક્યો...
