Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

ઝઘડીયાનાં વણાકપોર ગામે કોરોના પોઝિટિવ દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાનાં વણાકપોર ગામના ૨૫ વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અંકલેશ્વર ખાતે સારવાર માટે લઇ જવાયો હતો. કોરોના વાયરસથી સ્વસ્થ થયેલા આ...
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાનાં બીજલ વાડી ગામમાં સુરત જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિનાં અધ્યક્ષ સામસિંગભાઈ વસાવા તરફથી અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat
ઉમરપાડા તાલુકાનાં બીજલ વાડી ગામમાં સુરત જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના અધ્યક્ષ સામસીંગભાઇ વસાવા તરફથી બીજલ વાડી ગામના આદિમજુથનાં 8 પરિવારોને અને બીજલ વાડી ગામનાં ૨૮...
GujaratFeaturedINDIA

ગુજરાતમાં આવતીકાલથી મંજૂર કરેલ દુકાન ખોલવા માટે ગૃહ મંત્રાલયનો આદેશ.

ProudOfGujarat
દેશભરમાં લોકડાઉન વચ્ચે કેટલીક શરતોને આધીન દુકાનોને ખોલવાની છૂટ આપી છે. દુકાનોને 50 ટકા સ્ટાફ અને સોશ્યલ ડિસ્ટનસિંગના પાલન સાથે ખોલવા આદેશ અપાયો.દેશભરમાં તા.24 મી...
FeaturedGujaratINDIA

ગોધરામાં ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે કોરોના મુક્તિ માટે ભૂદેવો દિપ પ્રાગટય કરી ઉજવણી કરશે.

ProudOfGujarat
મહર્ષિ જમદગ્નિ અને રેણુકાનાં પુત્ર એવા ભગવાન પરશુરામનાં જન્મોત્સવ નિમિત્તે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આજે દિપ પ્રાગટય કરીને ઉજવણી કરવામાં આવશે. કોરોનાની મહામારી અને તેના...
FeaturedGujaratINDIA

ગોધરા નગરપાલિકા દ્વારા સફાઇ કરી નિકાલ કરવામાં આવતા કચરામાં 5 ટનનો ઘટાડો નોંધાયો.

ProudOfGujarat
કોરોના સામે કરાયેલા લોકડાઉનમાં ગોધરા નગર સ્વચ્છ થઈ ગયું છે. એક સમયે ગંદકીથી ખદબદતા ધણા સ્થળોએ હાલમાં કચરો જોવા મળતો નથી ગોધરાનગરમાંથી દરરોજ નીકળતા કચરામાં...
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લામાં લોકડાઉન વચ્ચે રાજપીપળાની શાળા દ્વારા આપવામાં આવતું ઓનલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓ માટે ફાયદારૂપ બન્યું.

ProudOfGujarat
કોરોના વાયરસની મહામારીથી બચવા હાલ સમગ્ર ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે તમામ શાળા કોલેજો પણ બંધ છે અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની જાહેરાત મુજબ ધોરણ...
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં લવેટ ગામે શાકભાજીની 800 કીટ બનાવી વિતરણ કરી.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના લવેટ ગામનાં સરપંચ શ્રી મનોજભાઈ વસાવા અને વાંકલમાં શાકભાજીનો વેપારી કરતાં કાનજીભાઇ વસાવા (રહે.લવેટ) બે સેવાભાવિઓ દ્વારા લવેટ ગામના પારસી ફળિયું, કાલાવડ, હરીફળીયુંમાં...
FeaturedGujaratINDIA

આજે માંગરોળ તાલુકા ૨૩,૧૭૫ NFSA રેશનકાર્ડ ધારકોને બીજા તબક્કાનું વિના મુલ્યે અનાજ વિતરણ કરાશે.

ProudOfGujarat
માંગરોળ તાલુકામાં આજથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ તાલુકાના કુલ ૨૩,૧૭૫ NFSA રેશનકાર્ડ ધારકોને બીજા તબક્કામાં વિના મુલ્યે અનાજનું વિતરણ કરવામાં આવશે. જેમાં વ્યક્તિ દીઠ...
FeaturedGujaratINDIA

સુરત શહેરની વિવિધ હોસ્પીટલોમાં નર્સ તરીકે ફરજ બજાવી વતન આવેલી ત્રણ યુવતીના સેમ્પલ લેવાયા.

ProudOfGujarat
માંગરોળ તાલુકાના વેરાકુઇ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સુરતની વિવિધ હોસ્પીટલોમાં નર્સ તરીકે ફરજ બજાવી પોતાના વતનના ગામે આવેલ યુવતીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા.તાજેતરમાં...
GujaratFeaturedINDIA

સાસરોદ નજીક સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી.

ProudOfGujarat
નેશનલ હાઈવે ૪૮ પર આવેલાં સાસરોદ ગામ નજીક મારુતી હોટલની પાછળ કેનાલ પાસે ખુલ્લા પ્લોટમાં શુક્રવારની મોડી સાંજે પ્લાસ્ટિક સ્ક્રેપનાં ગોડાઉનમાં આગ લાગતા જોતજોતામાં વિકરાળ...
error: Content is protected !!