Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાનાં બીજલ વાડી ગામમાં સુરત જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિનાં અધ્યક્ષ સામસિંગભાઈ વસાવા તરફથી અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

ઉમરપાડા તાલુકાનાં બીજલ વાડી ગામમાં સુરત જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના અધ્યક્ષ સામસીંગભાઇ વસાવા તરફથી બીજલ વાડી ગામના આદિમજુથનાં 8 પરિવારોને અને બીજલ વાડી ગામનાં ૨૮ વિધવા બહેનોને 36 કુટુંબોને ઘઉં-ચોખા, દાળ, તેલ, મીઠું, મરચું, હળદર, મસાલો, રીંગણ તેમજ સાબુની કીટ બનાવી 36 પરિવારોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉમરપાડા તાલુકાનાં ભાજપના મહામંત્રી અમિષભાઈ વસાવા અને ગામના આગેવાનો હાજર રહી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ઝંઘાર ગામે બકરા ચોર બાબતે ફરિયાદ નોંધાઇ -સી.સી.ટીવી વિડિઓ પંથકભરમાં વાઇરલ…

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓને છેતરવાનું વધુ એક કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

વડોદરા : લેન્ડ ગ્રેબીંગના કેસમાં પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના ૩ કર્મચારીની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!