ગોધરા ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા મુખ્ય મંત્રી રાહત નિધિ ફંડમાં એક લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો.
કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીના કારણે ગુજરાત રાજ્ય સરકારને ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે સહાયરૂપ થવા ગોધરાના ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને સભ્યો...
