પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહનાં સીધા માર્ગદર્શન હેઠળ આંગણવાડી બહેનો દ્વારા ઘરે-ઘરે ફરીને ટેક હોમ રેશન કીટનું વિતરણ કરાયું.
કોરોનાની મહામારીથી બચવા માટે જાહેર કરાયેલા લોકડાઉનને અનુલક્ષીને પંચમહાલ જિલ્લામાં પણ આંગણવાડી કેન્દ્રો બંધ રાખવામાં આવેલ છે ત્યારે આંગણવાડીઓમાં નોંધાયેલ 6 માસથી 6 વર્ષની ઉંમરના...
