હાંસોટ તાલુકાનાં ખરચ ગામે અન્ન બ્રહ્મ યોજના હેઠળ મંત્રી શ્રી ઇશ્વર સિંહ પટેલનાં વરદ હસ્તે ફુડ બાસ્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
હાલમાં ચાલી રહેલા કોરોના વાઇરસના પગલે લોક ડાઉન થવાથી લોકો ઘરની બહાર નીકળી શકતાં ન હોવાથી વિવિધ સંસ્થાઓ દ્વારા જમવાનું અને રાશન પહોંચાડી સેવા કરી...
