Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારનાં દિલ્હી ખાતેથી આવેલ એક વ્યક્તિને કોરોના વાયરસનાં લક્ષણો દેખાતા ભરૂચ સિવિલમાં ખસેડવામાં આવ્યો.

ProudOfGujarat
દેશ-દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસને પગલે દરેક લોકો ભયભીત છે ત્યાં ગુજરાતમાં કોરોના વાઇરસ સામે લડત આપવા માટે જિલ્લાનું આરોગ્ય તંત્રને વિશેષ તાલીમ અને માર્ગદર્શન...
FeaturedGujaratINDIA

સુરત ACB એ કામરેજના મહિલા તલાટી કમ મંત્રીનાં વાઉચરને 71 હજારની લાંચ લેતા ઝડપ્યો.

ProudOfGujarat
સુરત સરથાણા ગણેશ ડેરી એન્ડ સ્વીટ દુકાનની સામે તક્ષશીલા આર્કેડ નજીક ACB એ કામરેજના મહિલા તલાટી કમ મંત્રીના વાઉચરને 71 હજારની લાંચ લેતા રંગે હાથે...
FeaturedGujaratINDIA

પાલેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે કોરોનો વાઇરસ સામે આગોતરું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat
કોરોના વાઇરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે એવામાં પાલેજ ગ્રામ પંચાયત દ્વારા ગામના લોકોને સુરક્ષિત રાખવા અગમચેતી પગલાં ભરી આગોતરું આયોજન કરવાનું પ્રસંશનીય કામગીરી હાથધરી છે....
FeaturedEntertainmentGujaratINDIA

करिश्मा कपूर “मेंटलहूड” में अपने शानदार प्रदर्शन के लिए बटोर रही है खूब वाहवाही!

ProudOfGujarat
फिल्में हों या वेब दुनिया, 90 के दशक की राजकुमारी करिश्मा कपूर ने अपने तीन दशक लंबे करियर में हमेशा एक शक्तिशाली परफ़ॉर्मर के रूप...
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ત્રણ પોલીસ મથકોમાં ઝડપાયેલા 51 લાખ રૂપિયાનાં દારૂ પર બુલડોઝર ફેરવીને નાશ કરી દેવામાં આવતા બુટલેગરો અને નશા કરનારાઓમાં રોષ ફેલાયો હતો.

ProudOfGujarat
ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવાની સૂચના બાદ પણ દરરોજ લાખો રૂપિયાનો દારૂ ભરૂચ જિલ્લામાં લાવવામાં આવી રહ્યો છે એટલું જ નહીં પણ જિલ્લામાંથી લક્ઝરી કારોમાં...
FeaturedGujaratINDIA

ઝધડીયા પોલિસ મથકમાં કર્મચારીઓને આજરોજ કોરોના વાયરસ અંગે માહિતી અપાઈ.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાનાં ઝધડીયા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસની સાવચેતીનાં પગલે લોકોની સુરક્ષા અર્થે જવાનોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે જેના અનુસંધાને આજરોજ...
GujaratFeaturedINDIA

અંકલેશ્વર : ઈલેકટ્રીક બૉર્ડ ફીટીંગ સમયે કામ કરતા ત્રણ કામદારને વિજકરંટ લાગતાં એકનું મોત બે સારવાર હેઠળ.

ProudOfGujarat
અંકલેશ્વરના ગોવાલી ગ્રામ પંચાયત પાસે આવેલ ડી.પી પાસે હોર્ડીંગના ઇલેક્ટ્રીક બોર્ડનું ફિટીંગનું કામ ચાલી રહ્યું હતું. જેમાં કામગીરી દરમ્યાન વિજકરંટ લાગતા ત્રણ કામદારને ગંભીર ઈજાઓ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસી પ્રતિન ચોકડી પાસે આવેલ સિલ્વર પ્લાઝા કોમ્પલેક્ષમાં આંગડિયા પેઢીમાં કામદારોના રૂપિયા છૂટ્ટા કરવા માટે ગયેલ ઉદ્યોગપતિની 20 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ ગઠિયો ફરાર થઈ ગયો હતો.

ProudOfGujarat
અંકલેશ્વર પંથકમાં આમ જ લોકો ઉદ્યોગોની અને ધંધાની મંદી વચ્ચે જેમ તેમ કરી દિવસો પસાર કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે અંકલેશ્વર જીઆઇડીસી પ્રતિન ચોકડી પાસે...
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા સ્થિત સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ આરોગ્ય સેવાઓ પરત્વે ઉદાસીનતા જોવા મળી હતી આ અંગેનો વિડિયો વાયરલ થયો હતો.

ProudOfGujarat
હાલમાં જ્યારે વિશ્વભરમાં કોરોના વાયરસ રોગનો ભરડો ભરાયો છે ત્યારે ચુડા સ્થિત સરકારી આરોગ્ય કેન્દ્રમાં ચોફેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ચુડા આરોગ્ય કેન્દ્રના પ્રવેશદ્વારે...
FeaturedGujaratINDIA

સુરતમાં ફલાઈટ મારફતે શારજાહથી સુરત આવતા તમામ પ્રવાસીઓને 14 દિવસ માટે કોરોન્ટાઈલ વોર્ડમાં રખાશે.

ProudOfGujarat
વીર નર્મદ યુનિવર્સિટીના સમરસ બોયઝ હોસ્ટેલ ખાતે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોન્ટાઈલ વોર્ડની વ્યવસ્થા કરાઇ છે. સમરસ બોયઝ હોસ્ટેલના 4 બિલ્ડિંગો પૈકી 2 બિલ્ડીંગ હાલ...
error: Content is protected !!