Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયા પોલિસ મથકમાં કર્મચારીઓને આજરોજ કોરોના વાયરસ અંગે માહિતી અપાઈ.

Share

ભરૂચ જિલ્લાનાં ઝધડીયા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસની સાવચેતીનાં પગલે લોકોની સુરક્ષા અર્થે જવાનોએ પણ સાવચેતી રાખવી જરૂરી છે જેના અનુસંધાને આજરોજ ઝધડીયા પોલીસ સ્ટેશનના પી.આઈ પી.એચ વસાવા તથા પી.એસ.આઈ રાઠવાના સ્ટાફ તથા કર્મચારીઓને ધારોલી ગામના હોમિયોપેથી દવાખાના દ્વારા દવા તથા ઉકાળો પણ આપવામાં આવી હતો .

Advertisement

Share

Related posts

પી.એમના કાર્યક્રમના બીજા દિવસે સુરત અને વડોદરા મ્યુનિસિપલ કમિશનરની કરાઇ બદલી.

ProudOfGujarat

વર્લ્ડ હાર્ટ ડે એ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે લોકોને સીપીઆર કેવી રીતે સંચાલિત કરવું તે શીખવવા માટે પ્રોત્સાહિત કરતી આકર્ષક કેમ્પેઈન શરૂ કરી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પંચાયત માં ફરી એક વાર કોંગ્રેસ-જેડીયું ના પ્રમુખ ઉપ પ્રમુખ ચૂંટાયા.સમર્થકોમાં ખુશી નો માહોલ છવાયો…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!