સુરતની વરાછા પોલીસ કસ્ટડીમાં રહેલ હત્યાનાં ગુનામાં શકમંદ એવા એક આરોપી યુવકે આત્મહત્યા કરવાની કોશિશ કરતા પોલીસ દોડતી થઇ ગઈ હતી.
વરાછા પોલીસે હત્યાની શંકામાં એક આરોપીની ગઈ કાલે અટકાયત કરી હતી. તેના વિરુદ્ધ ઇપીકો કલમ 151 અંતર્ગત કસ્ટડીમાં રાખ્યો હતો. આરોપી પેશાબ માટે ટોયલેટમાં ગયો...
