સુરત મહાનગરપાલિકાનાં સત્તાધીશો સામે ડસ્ટ બીન કૌભાંડમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ હવે ડોર ટુ ડોર વેસ્ટ કલેકશનની કામગીરીમાં ગોબાચારીને છાવરવાનો આક્ષેપ થઇ રહ્યો છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉઘરાવવામાં આવી રહ્યો છે. જેના માટે કોન્ટ્રાકટરોને કોન્ટ્રાકટ અપાયા છે. કચરાના વજનના બદલામાં પાલિકા કોન્ટ્રાકટરને રૂપિયા ચુકવે છે....
