ભરૂચ પેરોલ ફર્લો સ્કોવોર્ડએ રાયોટીંગ તથા નેગો. એકટ અંતર્ગત ગુનામાં નાસતા ફરતા એક આરોપીને ભરૂચ શહેરમાંથી ઝડપી પાડયો હતો.
અગાઉ જંબુસરના કાવી પોલીસ મથકમાં રાયોટીંગના ગુનામાં સંડોવાયેલ તેમજ આમોદ પોલીસ મથકે નેગોશિયેબલ એકટ અંતર્ગત ગુનામાં નાસતો ફરતો આરોપી ગુલામ અબ્દુલસત્તાર ગોરજી રહે.ભડકોદરા,તા.જંબુસર ભરૂચ શહેરમાં...
