Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

અંકલેશ્વર : સાથી ફાઉન્ડેશન દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી અને સેનેટરી પેડ માટેના વેન્ડિંગ મશીનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી સાથી ફાઉન્ડેશન દ્વારા સેનેટરી પેડના વેન્ડિંગ મશીનના લોકાર્પણનો કાર્યક્રમ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના વરદ હસ્તે યોજાયો. અંકલેશ્વરના કાંસીયા અને અંદાડા ખાતે...
FeaturedGujaratINDIA

સુરતનાં લીંબાયત ઝોનના ડેપ્યુટી ટાઉન પ્લાનર 1.50 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા.

ProudOfGujarat
સુરત મહાનગર પા‌લિકાના લીંબાયત ઝોનના ડેપ્યુટી ટાઉન પ્લાનરે ગેરકાયદેસર બાંધકામ નહીં તોડવાના બદલામાં દોઢ લાખની લાંચ માંગતા એન્ટી કરપ્શન બ્યુરોમાં આ બાબતે ફ‌રિયાદ થતા એસીબીની...
FeaturedGujaratINDIA

ભરૂચનાં આમોદ તાલુકાનાં વાતરસા કોઠી ગામમાં આવેલી હજરત સૈયદ ઇસા પીરની દરગાહ પર સંદલ શરીફની વિધિ કરાઇ હતી..

ProudOfGujarat
ભરૂચના આમોદ તાલુકાના વાતરસા કોઠી ગામમાં આવેલી હજરત સૈયદ ઇસા પીરની દરગાહ પર વાર્ષિક ઉર્સ પ્રસંગે પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સંદલ...
FeaturedGujaratINDIA

સુરતનાં પાંડેસરા VT પોદાર BCA કોલેજ બહાર વિદ્યાર્થીઓએ એક સાથી વિદ્યાર્થી ઉપર જીવલેણ હુમલો કરતા ભાગદોડ મચી ગઇ હતી.

ProudOfGujarat
કોલેજના વાંચનાલયમાં બૂમાબૂમ કરતા વિદ્યાર્થીને ઠપકો અપાયાના રોષમાં હુમલો કર્યો હતો. ઇન્ટર્નલ પરીક્ષા બાદ કોલેજ બહાર મયંક પર હુમલો કરાયો હતો. કોલેજની લાયબ્રેરીમાં એક વિદ્યાર્થી...
GujaratFeaturedINDIA

હોળી ધૂળેટીનાં પર્વને લઈને નેત્રંગનાં બજારોમાં નાનાં વેપારી દ્વારા પોતાની લારીઓ ગોઠવી અનેક વસ્તુનું વેચાણ કરવામાં આવે છે.

ProudOfGujarat
હોળી ધૂળેટીનાં પર્વને લઈને નેત્રંગ ટાઉનનાં બજારોમાં નાનાં વેપારીઓએ પોતાની લારીઓ ગોઠવીને ગ્રાહકોની રાહ જોઈને બેઠા છે. હોળી ધૂળેટીનો મહાપર્વએ ખાસ ભરૂચ જીલ્લાનાં પૂર્વ વિસ્તારમાં...
FeaturedGujaratINDIA

હાંસોટનાં પંડવાઈ ગામ ખાતે સિંચાઈનાં પાણીના મામલે થયેલી મારામારીમાં 5 ને ઇજા.

ProudOfGujarat
હાંસોટના પંડવાઈ ગામે એક કુટુંબના સભ્યો પર સિંચાઈના પાણી બાબતે આમોદ અને ખરચ ગામના 10 જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા એક મહિલા સહીત...
FeaturedGujaratINDIA

હાંસોટ મામલતદર કચેરીનાં સભાખંડ ખાતે નવનિયુકત નાયબ કલેકટરનાં અધ્યક્ષ સ્થાને એ.ટી.વી.ટી. ની મિટિંગ યોજવામાં આવી.

ProudOfGujarat
હાંસોટ સ્થિત મામલતદાર કચેરીના સભાખંડ નવ નિયુક્ત નાયબ કલેકટર શ્રી મનીષ પટેલના અધ્યક્ષસ્થાને એ.ટી.વી.ટી. ની મિટિંગ યોજવામાં આવી હતી. દરમ્યાન કુપોષિત બાળકોની ટ્રીટમેન્ટ કરવા બાબતે,...
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક હઝરત બાવાગોરીશાની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ ભારે હર્ષોલ્લાસ સાથે સંપન્ન કરાઇ હતી.

ProudOfGujarat
ભરૂચના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક હઝરત બાવાગોરીશાના ૭૮૭ માં ઉર્સની શરૂઆત થઈ ચુકી છે ત્યારે ગઈકાલે દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ હર્ષોલ્લાસ સાથે...
FeaturedGujaratINDIA

ઝધડીયાનાં નવી તરસાલી ગામની ગટરનું ગંદુ પાણી વારંવાર પાળ તૂટી જવાથી ખેડૂતોનાં ખેતરમાં જતાં નુકસાની વેઠવાનો વારો.

ProudOfGujarat
ઝધડીયાનાં નવી તરસાલી ગામની ગંદા પાણીની ગટર ગામની બહાર બનાવેલ નાના તળાવની પાળ તૂટવાથી વારંવાર આજુબાજુના ખેડૂતોના ખેતરમાં ગંદુ પાણી ઘુસી જવાના કારણે પોતાના પાકને...
FeaturedGujaratINDIA

ધો.10 નાં ગુજરાતી અને વિજ્ઞાનના પ્રશ્નપત્રો પ્રમાણમાં સહેલા હોવાથી વિદ્યાર્થીઓમાં ખુશી.

ProudOfGujarat
ચાલુ વર્ષે એસએસસી બોર્ડની પરિક્ષાની શરૂઆત થયા બાદ ગુજરાતી અને વિજ્ઞાનના વિષયોના બે પેપરો પુર્ણ થયા છે,ત્યારે આ ગુજરાતી અને વિજ્ઞાનના પ્રશ્નપત્રો પ્રમાણમાં સહેલા નીકળ્યા...
error: Content is protected !!