Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે લોકોમાં થનગનાટ, અંતિમ દિવસે ઘરાકી નિકળી છતાં મંદીની અસર.

ProudOfGujarat
ભરૂચ-અંકલેશ્વર-જંબુસર શહેર જીલ્લામાં લોકો ઉત્તરાયણ પર્વ એટલે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવા માટે છેલ્લા દિવસે પતંગ દોરાની ખરીદી કરવા નીકળતા વેપારીનાં ચહેરા પર સહેજ સ્મિત આવ્યું...
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ટોપ એફ.એમ. દ્વારા ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને બ્લેન્કેટ,ધાબળા અને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat
ઉત્તરાયણ પર્વ દાનનું પર્વ મનાય છે, રેડિયો ફ્રિક્વન્સીના માધ્યમથી ભરૂચ જિલ્લાના પ્રજાજનોના હૃદયના તાર ઝંકૃત કરનાર ટોપ FM ની ટીમ દ્વારા આજરોજ ભરૂચ શહેરના ઇન્દિરા...
FeaturedGujaratINDIA

ભરૂચના લિંક રોડ ઉપર સ્કુટર લઇને જતી માતા અને પુત્રી ને પતંગ નો દોરો આવી જતા બાળકી ના ગળા માં ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ProudOfGujarat
ભરૂચમાં આજરોજ પતંગના દોરાથી એક બાળકીના ગળામાં ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે પતંગના દોરાથી ગળું કપાવાની આ પહેલી...
FeaturedGujaratINDIA

એમ.ઇ.એસ નૂરાની હાઇસ્કુલ રાજપારડી મા  બિબન  ચેરીટેબલ ટ્રસ્ટ આમોદ દ્વારા શાળા ના વિદ્યાર્થી ઓ ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat
એમ.ઇ.એસ નૂરાની હાઇસ્કુલ રાજપારડી બિબન ચેરીટેબલ ટ્રસ્ટ આમોદ દ્વારા ગત વર્ષમાં ધોરણ 1 થી 10 માં પ્રથમ ક્રમાંકે આવેલા વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સિધ્ધાર્થ એપાર્ટમેન્ટમાં યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે

ProudOfGujarat
મૂળ જૂનાગઢના નાવડા ગામનો અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગોપાલ ડેરી રોડ ઉપર સ્થિત સિધ્ધાર્થ એપાર્ટમેન્ટના મકાન નંબર-204માં રહેતા 31 વર્ષીય અભય કાંતિભાઈ રબારા રહે...
Crime & scandalFeaturedGujaratINDIA

સુરતના રામપુરા વિસ્તારમાં બે જૂથો વચ્ચે અંગત અદાવતમાં ગોળીબારની ઘટના સામેં આવી હતી, આઘટના માં હુમલાખોરને જ પગે ગોળી લગતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

ProudOfGujarat
ગતરોજ મોડી સાંજે બનેલા બનાવમાં અશરફ નાગોરી પર સગરામપુરાના માથાભારે મહેતાબ ભૈયાએ 4 રાઉન્ડ ફાયરિંગ કરવાની ચર્ચા વહેતી થઇ હતી. જો કે અશરફ નાગોરી અને...
FeaturedGujaratINDIA

સુરતઃકેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની સુરતની મુલાકાતે આવ્યાં છે.

ProudOfGujarat
શહેરમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતા સ્મૃતિ ઈરાનીએ સુરતના વિદ્યાર્થીઓ અને યુવકો દ્વારા થતાં રચનાત્મક કામો અને કાર્યક્રમોના ભરપેટ વખાણ કરતાં જેએનયુના વિદ્યાર્થીઓને આડેહાથ લેતાં...
FeaturedGujaratINDIA

યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીની 157મી જન્મ જયંતી નિમિત્તે આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સીનીયર સિટીઝન બાગ ખાતે આવેલ સ્ટેચ્યુ પાર્ક ની મહાપુરુષો ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ ચેતન ગોળવાળા,...
FeaturedGujaratINDIA

આગામી ઉતરાયણ પર્વને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરસેવા સદન દ્વારા પતંગ ના વિવિધ વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

ProudOfGujarat
ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પર્વ દરમિયાન ચાઈનીઝ દોરાઓ તેમજ તુકકલોને કારણે મૂંગા પક્ષીઓના ગળાં કપાવાની તો તુકકલો દ્વારા નાની મોટી આગ લાગવાના બનાવો બનતા આવ્યા...
FeaturedGujaratINDIA

હાંસોટ નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે છ દિવસીય શિવ કથા શિવ પુરાણ જ્ઞાન યજ્ઞ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat
નર્મદા પરિક્રમાઓના અન્ન ક્ષેત્ર અને રહેઠાણના આશ્રમના લાભાર્થે શિવ કથા શિવ પુરાણ જ્ઞાન યજ્ઞ દરમિયાન દીપ પ્રાગટય, પોથી યાત્રા, શિવ વિવાહ, દ્વાદશ જ્યોતિર્લિંગ મહા પૂજા...
error: Content is protected !!