ચકચારી દહેજ લાંચ કેસમાં GST ના નાસ્તા ફરતા પ્રિવેન્ટિવ ઓફિસરની ACB દ્વારા ધરપકડ…
દિનેશભાઇ અડવાણી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC ની સ્ક્રેપના વેપારી પાસેથી તાજેતરમાં રૂપિયા ૧,૩૫,૦૦૦ ની લાંચ લેવાના કેસ અંગેના આરોપી એવા દહેજ GST પ્રિવેન્ટિવ ઓફિસર (વર્ગ-૨...
