અંકલેશ્વર શહેર રેલવે સ્ટેશન પાસે આવેલી અંજની ગેસ્ટ હાઉસ અને પ્રિન્સેસ હોટેલના દુકાનદારોને ટ્રાફિક અને ગટરની સમસ્યાઓને પગલે ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે…
દિનેશભાઇ અડવાણી અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી હોટલ પ્રિન્સેસ હોટલ-અંજની ગેસ્ટ હાઉસ નજીક અવાર નવાર ગટરો ઉભરાવને પગલે સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓ હેરાન પરેશાન...
