Proud of Gujarat

Tag : proudofgujarat

Crime & scandalFeaturedGujarat

ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર નર્મદા બ્રિજ ટોલનાકા નજીક થયેલી બોલાચાલીમાં ફરિયાદીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડયો છે…

ProudOfGujarat
દિનેશ અડવાણી બનાવની મળતી માહિતી અનુસાર ગત જાન્યુઆરી માસ ના રોજ ફરિયાદી પોતાની ગાડી નંબર જીજે ૯ બીબી ૭૦૦૭ ના આવો ભરૂચ જવા નીકળેલી તે...
Crime & scandalFeaturedGujarat

દાહોદની ચોરી કરતી પુખ્યાત ગેંગના સાગરીતની ભરૂચ જિલ્લાના ચોરી પ્રકરણોમાં પણ સંડોવણી.જાણો કેવી રીતે?

ProudOfGujarat
દિનેશ અડવાણી તાજેતરમાં ઝગડીયા ગ્રીન વેલી રેસીડેન્સી સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ LCB ભરૂચ પોલીસે ઉકેલી નાખ્યો હતો .જેમાં ચોંકવનારી વિગત એ બહાર આવી હતી...
FeaturedGujaratHealth

ભરૂચ 108 ના કર્મચારી એ બે મહિના માં ચાર થી વધુ વાર એમ્બ્યુલન્સ માં ડિલિવરી કરાવી માનવતા નો ઉત્તમ ઉધાહરણ પૂરું પાડ્યું હતું.

ProudOfGujarat
બનાવની ની પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ વીસમી ના રોજ ભરૂચ 108 એમ્બ્યુલન્સ ને સાંજના 6.52 વાગે ભરૂચ શહેર નો એક લેબર પેન નો કેસ...
FeaturedGujarat

અમદાવાદના પત્રકાર ચિરાગના હત્યામાં સીઆઈડી ક્રાઈમને તપાસ સોપવા નવસારીના પત્રકારોએ માંગ કરી.સંકાસ્પદ હત્યાના ચાર દીવસ બાદ પોલીસ કોઈ નક્કર કામગીરી ન કરી શકતા સમગ્ર ગુજરાતના પત્રકારોમાં રોષ.

ProudOfGujarat
અમદાવાદના ટીવી૯ ના પત્રકારની હત્યા બાદ સમગ્ર રાજ્યના પત્રકારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે હત્યાના ૪ દિવસ બાદ પોલીસ કળીઓ મેળવવામાં નિષ્ફળ જતા નવસારીના પત્રકારો...
FeaturedGujaratTechnology

ઈન્ટરનેટનો સદ ઉપયોગ કેવી રીતે કરવો એ નર્મદાના આ આદિવાસી યુવાન પાસેથી શીખવા જેવો છે.વાંચો એહવાલ…

ProudOfGujarat
વિશાલ મિસ્ત્રી રાજપીપળા- હાલ ઈન્ટરનેટનો યુવાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે,અમુક યુવાનો ઈન્ટરનેટનો સદઉપયોગ તો અમુક દુરુપયોગ કરી રહ્યા છે.મોટે ભાગે યુવાનો ઈન્ટરનેટનો દુરુપયોગ કરતા...
Crime & scandalFeaturedGujarat

ગોલ્ડન બ્રિજના ઉત્તર છેડે સ્કોડા જેવી વૈભવી કારમા વિદેશી દારૂ ઝડપાયો જાણો વધુ વિગતો…

ProudOfGujarat
દિનેશ અડવાણી હોળી ધુળેટીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે પોલીસ તત્રં દ્વારા દારૂની બદી સામે લાલ આંખ કરવામાં આવી રહી છે.ગોલ્ડન બ્રિજના ઉત્તર છેડે...
FeaturedGujarat

અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા ઝડપી અને ન્યાયીક તપાસ કરવા વિરમગામના પત્રકારોની માંગણી. અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ દ્વારા મુખ્યમંત્રીને અનુલક્ષીને વિરમગામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ProudOfGujarat
પત્રકાર- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ) અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા ઝડપી અને ન્યાયીક તપાસ કરવા વિરમગામના પત્રકારોની માંગણી કરવામાં આવી હતી અને...
FeaturedGujarat

નર્મદા ધારીખેડા સુગરના કર્મચારીનું બાઈક સ્લીપ થતા મોત…

ProudOfGujarat
સુગરમાં સ્ટોર ક્લાર્ક ની ફરજ બજાવતા ધનપાલ શાંન્તીયા કામટે પત્ની અને બાળક સાથે બાઈક પર જતા હતા એ સમયે કુમસગામ પાસે બાઈક સ્લીપ થતા તેમનું...
Crime & scandalFeaturedGujarat

નર્મદા ખાણ ખનીજ વિભાગે સીઝ કરેલી હાઇવા ટ્રકની ચોરી થતા ગુનો દાખલ…

ProudOfGujarat
ગત 12 માર્ચે ખાણખનીજ વિભાગે ઓવરલોડમાં પકડી સીઝ કરેલી ટ્રક ક્વોરી પર મુક્યા બાદ ટ્રક માલિકે ડ્રાઈવર મારફતે ટ્રક ચોરી કર્યાનો શક હોવાની ફરિયાદ દાખલ. ...
FeaturedGujarat

ગરુડેશ્વર ખાતે લગ્નની વર્ધી માં ઘોડો લઈને આવેલા બે યુવાનોના કુવામાંથી મૃતદેહો મળતા અનેક અટકળો…

ProudOfGujarat
વડોદરા જિલ્લાના પાદરા પાસેના વડું ગામથી ઘોડો લઈ લગ્નમાં આવેલા ચાર પૈકી બેના મૃતદેહો કુવામાંથી મળતા હત્યાની આશંકા.જોકે ઘોડો વિફરતા ભાગદોડમાં આ ઘટના બની હોય...
error: Content is protected !!