થી અલખધામ બ્રાહ્મીક ગાયત્રી મંદિર ઝાડેશ્વર, ભરુચ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરુચ, સામાજિક વનીકરણ ભરુચ, પ.પૂ સદગુરુ અલખગીરીજી મહારાજ તથા શ્રી મહંત માતા શિવાનંદગીરીના સાન્નિધ્યમાં તથા પટેલ પરિવહન ના જિગ્નેશભાઇ અને...
