Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

વડોદરાના નવલખી મેદાનમાં રાત્રીના સમયે ત્રણ નરાધમ યુવાનોએ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરીને ભાગી જતાં સગીરાએ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

ProudOfGujarat
વડોદરા શહેરમાં ગતરાત્રીના યુવાનો દ્વારા સગીરા પર દુષ્કર્મ આચરવાની ધટનાએ ભારે ચકચાર મચાવી છે. વડોદરા રાવપુરા પોલીસ મથકમાં ગતરાત્રીના સમયે નોંધાવેલી ધટનામાં શહેરના નવલખી મેદાનમાં...
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર શહેરના જમાઈ મોહલ્લામાં રાત્રીના પાના પત્તાનો જુગાર રમતા 13 શકુનીઓને પોલીસે રેડ કરી ઝડપી લેતા શકુનીઓમાં ભાગદોડ મચી હતી.

ProudOfGujarat
અંકલેશ્વર પોલીસ વિભાગનાં ઇન્ચાર્જ DYSP ભોજાણીને મળેલ બાતમીને આધારે અંકલેશ્વર શહેર પોલીસને સૂચના આપતા શહેર પોલીસનો કાફલો શહેરના જમાઈ મહોલ્લો જુની મામલતદાર કચેરી નજીક જાહેરમાં...
FeaturedGujaratINDIA

ગુજરાત વકફ બોર્ડ દ્વારા બાવાગોર દરગાહ ટ્રસ્ટમાં વહિવટદારની નિમણૂક કરી ટ્રસ્ટ દ્વારા વકફ બોર્ડ ટ્રિબ્યુનલમાં અપીલ કરવામાં આવી.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આવેલ ૮૦૦ વર્ષ જુની અને પ્રસિદ્ધ હઝરત બાવાગોરની દરગાહના વહિવટ માટે દરગાહ ટ્રસ્ટ કાર્યરત છે.તાજેતરમાં ગુજરાત...
FeaturedGujaratINDIA

રાજપીપલા : એનસીસી કેડેટસના રાષ્ટ્રીયકક્ષાના સરદાર પટેલ નર્મદા ટ્રેકનો આજથી પ્રારંભ : વડોદરાના બ્રિગેડીયર અમિતે ઝંડી ફરકાવીને કરાવેલુ પ્રસ્થાન.

ProudOfGujarat
સમગ્ર દેશભરના વિવિધ રાજ્યોના એક હજાર જેટલા એનસીસી કેડેટ્સ તબક્કાવાર નર્મદા ટ્રેક પર ટ્રેકીંગ કરશે.ટ્રેકીંગ ઉપરાંત ઇતર પ્રવૃત્તિ દ્વારા સાહસિક ભાવના, ગુજરાતની આગવી સંસ્કૃતિ- રીતરિવાજ...
FeaturedGujaratINDIA

સુરત : દોઢસો વર્ષથી લોકોને સમય બતાવતી આ ઘડિયાળ સૂર્યના પ્રકાશને આધારે લોકોને સમયથી અવગત કરાવી રહી છે.

ProudOfGujarat
માણસના મૃત્યુ પછી સમયનું કોઈ મૂલ્ય હોતુ નથી,પરંતુ સુરતની વાત કરીએ તો મૃત્યુ પછી પણ એક કબર લોકોને સમય બતાવે છે. જીહા વિશ્વની એકમાત્ર એવી...
FeaturedGujaratINDIA

સુરત ગોટાલાવાડીના મકાનો રિડેવલોપેન્ટના કામમાં વિલંબ બાદ સ્થાનિકો મોરચો લઈ મ.ન.પા,મુખ્ય કચેરીએ પહોંચી હુર્યો બોલાવ્યો.

ProudOfGujarat
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની કેટલીક ઝુપડપટ્ટી તોડી રિડેવલોપમેન્ટ કરી આપવા યોજના શરૂ કરી છે. ઝૂપડામાં રેહતા લોકોને સારી ગુણવત્તાવાળા રસ્તા ,પાણી, વીજળી તેમજ સારા ઘર...
FeaturedGujaratINDIA

રાજપીપળા : નર્મદા જીલ્લાના ડેડીયાપાડાના એક નાનકડા ગામમાં રહેતી અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીનું અપહરણ કરી બળાત્કાર થતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

ProudOfGujarat
ડેડીયાપાડા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીનું સ્કૂલના ગેટ પાસેથી જ અપહરણ બાદ બળાત્કાર થતા ચકચાર ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી યુવતી તા.૨૩/૧૦/૨૦૧૯ ના રોજ પરીક્ષા માટે...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના કોંઢ ગામની સીમમાંથી છ લાખનો વિદેશી દારૂ ઝડપી લીધો હતો.

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના પોલીસ વડાની સૂચના હેઠળ વાલિયા પોલીસ મથકના પોલીસ અધિકારીને મળેલ બાતમીના આધારે કોંઢ ગામના અશોક વસાવા, જયેશ વસાવા અરવિંદ ઉર્ફે લંગડો અને અજય...
FeaturedGujaratINDIA

ઓક્ટોબર-નવેમ્બર-૨૦૧૯ માં થયેલ કમોસમી વરસાદથી નર્મદા જિલ્લાના ખેડુતોના પાકને થયેલા નુકશાન અંગે ધરતીપુત્રોને અનુરોધ.

ProudOfGujarat
રાજપીપલા,નર્મદા જિલ્લામાં તા. ૧૫/૧૦/૨૦૧૯ થી ૨૦/૧૧/૨૦૧૯ સુધી પડેલા કમોસમી વરસાદથી ખેડુતોના પાકને નુકશાન થયું હતું તે અંગે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સહાય પેકેજનો...
FeaturedGujaratINDIA

સુરત શહેરનાં પાલનપુર પાટિયાના શાકભાજી માર્કેટમાંથી મોદી રાત્રિનાં ગરીબોની કસ્તુરી એવી ડુંગળીની ચોરી થતાં પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.

ProudOfGujarat
હાલ તો બજારમાં ડુંગળીના ભાવો આસમાને પહોંચી ગયા છે. રૂ.100 ના કિલો માલ્ટા કાંદા એટલે કે ડુંગળીની પણ હવે તો ચોરી થવાનું શરૂ થતાં ચોરોએ...
error: Content is protected !!