છોટુભાઈ વસાવાની સંપત્તિમાં બે વર્ષમાં રૂપિયા 22 લાખનો ઘટાડો. રૂપિયા 45.95 લાખની લોન. છ ફોજદારી કેસો પડતર…
દિનેશભાઇ અડવાણી ભરૂચ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવનાર ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ તેઓના સોગંદનામામાં તેઓની મિલકતમાં બે વર્ષમાં રૂપિયા ૨૨ લાખનો ઘટાડો થયા હોવાનું જણાવ્યું...
