ઉમરપાડાના જોડવાણ ગામના નદીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલ બે વિદ્યાર્થીના માતા-પિતાને ₹૫૦,૦૦૦ નો સહાય ચેક અર્પણ કરાયો.
ઉમરપાડા તાલુકાના જોડવણ ગામના બે વિદ્યાર્થીઓ નદીના પાણીમાં ડૂબી જવાની ઘટના બનતા પરિવારજનોને ₹50,000 નો સહાય ચેક ચૂટાયેલા પદાધિકારીઓના હસ્તે અર્પણ કરાયો હતો. જોડવાણ ગામના...
