માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન સમારોહ યોજાયો.
માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન સમારોહ યોજાયો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકમમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતાં. રાજુભાઈ પાઠક...
