Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

ભારત અને યુ.કે.ના સંબંધો અંતર્ગત ગુજરાત આવેલ યુ.કે. ડેલીગેશને મંત્રી ઋષિકેશ પટેલની મુલાકાત કરી

ProudOfGujarat
ઉચ્ચ શિક્ષણમાં સંશોધન અને નવીનીકરણ સંદર્ભે ભારત અને યુ.કે.ના સંબંધોને મજબૂત કરતી હાયર એજ્યુકેશન કોન્ફરન્સ અંતર્ગત ગુજરાત આવેલ યુ.કે. ડેલીગેશને મંત્રી ઋષિકેશ પટેલની ગાંધીનગર ખાતે...
FeaturedGujaratINDIA

રાજકોટમાં આગામી દિવસોમાં જિલ્લા કક્ષાની નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા યોજાશે

ProudOfGujarat
રાજકોટ જિલ્લા કક્ષાની વર્ષ ૨૦૨૩-૨૪ ની નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધા યોજાનાર છે, જેમાં ગરબા સ્પર્ધમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ૧૪ થી ૩૫ વર્ષના...
FeaturedGujaratINDIA

તરણેતર પશુ પ્રદર્શન હરીફાઈ : દેશી જાતની પશુ જાતોને પ્રોત્સાહિત કરવાનો અનોખો પ્રયાસ

ProudOfGujarat
ગુજરાતની પ્રગતિમાં પાયારૂપ એવા પશુપાલનના વ્યવસાયને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે પશુ-પ્રદર્શન હરિફાઈ યોજવામાં આવે...
FeaturedGujaratINDIA

સુરત સાયબર ક્રાઈમ પોલીસે બોલતા સાયબર ગણેશજીની સ્થાપના કરી, સાઇબર ક્રાઇમથી બચવા QR કોડથી આપશે ટિપ્સ!

ProudOfGujarat
સુરત સાયબર ક્રાઈમ પોલીસે ગુજરાતમાં પ્રથમ બોલતા સાયબર ગણેશજીની સ્થાપના કરી છે. સુરતમાં તેની સ્થાપનાની સાથે જ શહેરના લોકોને સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ સ્વરૂપે વિવિધ...
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં પૂરના પગલે એક યુવાનનું મોત નીપજ્યું.

ProudOfGujarat
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે પૂરના આજે ચોથા દિવસે પણ લોકો ઘુટનસમા પાણીમાં જોવા મળ્યા હતા. લોકોએ રાજકીય અને સરકારી કર્મચારીઓ પર આકરાપહાર કર્યા હતા. આ...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર – પૂરગ્રસ્ત ગામોમાં રાહત સામગ્રી લઈ પહોંચેલ મુમતાઝ પટેલને જોઈ લોકોએ રડતા મોઢે હાથ ચૂમી લીધા

ProudOfGujarat
નર્મદા નદીના પૂર ગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી લઈ સ્વ. એહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ પહોંચ્યા હતા. એમ્બ્યુલન્સ, ડોકટર ટીમ તેમજ સહાય સામગ્રી કીટનું તેઓ દ્વારા...
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે પુર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારની વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુલાકાત લઈ લોકોની વેદના અને સમસ્યાઓને સાંભળી હતી. કોંગ્રેસ દ્વારા અસરગ્રસ્તોને...
FeaturedGujaratINDIA

ભરૂચ દૂધધારા ડેરી દ્વારા પૂર અસરગ્રસ્ત તવરા ગામના પશુપાલકોને પશુદાણનું વિતરણ કરાયું

ProudOfGujarat
ભરૂચ દૂધધારા દેરી દ્વારા કુદરતી આપત્તિ કે હોનારતો હોય ત્યારે ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર સાથે સંકલન કરી દૂધધારા ડેરી રાહત અને બચાવ...
FeaturedGujaratINDIA

રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૪૪ ટકા જળસંગ્રહ : સરદાર સરોવર પરિયોજનામાં ૯૯.૭૩ ટકા જળસંગ્રહ

ProudOfGujarat
રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૪૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૩,૩૩,૧૭૦ એમ.સી.એફ.ટી....
FeaturedGujaratINDIA

વડોદરા : બે કાંઠે વહેતી મહિ નદીના ધસમસતા પાણીમાં બે મહિલાઓએ મોતની છલાંગ લગાવી, એકને માછીમારોએ બચાવી, અન્ય એક લાપતા

ProudOfGujarat
વડોદરા પાસેથી પસાર થતી મહિસાગર નદીના ફાજલપુર બ્રિજ પરથી બે મહિલાએ મોતની છલાંગ લગાવી હતી. આ બનાવની જાણ થતા વડોદરા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે...
error: Content is protected !!