ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં છેલ્લાં 250 વર્ષથી યોજાતાં શ્રાવણ વદ સાતમના દિવસથી મેઘરાજાના મેળાનો પ્રારંભ, જનમેદની ઉમટી
ભુગૃઋુષિની પાવનધરા પર મેઘરાજાના મેળાનો પ્રારંભ થયો છે. 250 વર્ષ ઉપરાંતથી ભરાતાં ભાતીગળ મેળો ભોઇ ( જાદવ) સમાજના લોકો માટે ઘણું મહત્વ ધરાવે છે. દિવાસાની...
