ગાંધીનગર : નોલેજ આસિસ્ટન્ટની ભરતી યોજનાના વિરોધમાં ધરણા પર બેઠેલા TET અને TAT પાસ ઉમેદવારોની અટકાયત
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નોલેજ આસિસ્ટન્ટ સ્કીમનો ભારે વિરોધ થઈ રહ્યો છે. TET અને TAT પરીક્ષામાં લાયકાત મેળવનાર ઉમેદવારોના ભાવિ સામે જોખમને ધ્યાનમાં...
