નડિયાદ : કણજરીમા ડમ્પર ટ્રકના લોનના હપ્તા બાબતે ૪ લોકોએ વેપારીને માર મારતાં પોલીસ ફરિયાદ
નડિયાદ પાસેન કણજરી ગામે વેપારીને વેચાણ આપેલી ડમ્પર ટ્રકના લોનના હપ્તા બાબતે કૌટુંબીક જમાઈ સહિત ૪ લોકોએ વેપારીને માર મારતાં ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. નડિયાદ તાલુકાના...
