નડિયાદમાં જિલ્લા વેકસિન સેન્ટરનું કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ભૂમિપૂજન કરાયું
ખેડા જિલ્લા પંચાયતના જુના મકાનમાં અંદાજીત રૂ એક કરોડના ખર્ચે આકાર લેનારા જિલ્લાના વેકસિન સેન્ટરનુંકેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુંસિંહ ચૌહાણના હસ્તે ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે...
