નડિયાદના ઉત્તરસંડામાં પતિ પત્નીના ઝઘડામાં પડોશીએ યુવકને છરાનો ઘા મારી હત્યા કરતાં ચકચાર
નડિયાદના ઉત્તરસંડા ગામે કૃષ્ણનગરીમાં રીસાઈને પડોશમા જતી રહેલ મહિલા બાબતના ઝઘડામાં પડોશી માતા, પુત્રએ તેણીના દિયરની છરાનો ઘા મારી હત્યા કરી નાખી હોવાનો બનાવે સનસનાટી...
