Proud of Gujarat

Tag : proudofgujarat

FeaturedGujaratINDIA

અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ.

ProudOfGujarat
ગુજરાત સરકાર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગબ્બર ખાતે 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય...
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગરમાંથી 14 કિલો પોશ ડોડાનાં જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

ProudOfGujarat
સુરેન્દ્રનગરના વડધ્રાની સીમમાં રહેણાંક મકાનમાંથી પોશ ડોડાનો 14 કિલો 200 ગ્રામ જથ્થો ઝડપાયો હતો. સુરેન્દ્રનગર એસઓજી ટીમે પોશ ડોડાનો જથ્થો કિ. રૂા.42,600નો તથા બે મોબાઈલ...
FeaturedGujaratINDIA

વડોદરા પોર હાઇવે પર ચાર વાહન વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ લોકો ઇજાગ્રસ્ત

ProudOfGujarat
વડોદરાના પોરમાં નેશનલ હાઈવે પર બનેલા બ્રિજ પર વિચિત્ર અકસ્માતમાં પાંચ લોકો ઘાયલ થયા છે. હાઈવે પર એક સાથે ચાર વાહનો વચ્ચે ટક્કર થઈ હતી....
FeaturedGujaratINDIA

છ હજારની લાંચના કેસમાં સુરતના ત્રણ પોલીસમેનને ત્રણ વર્ષની કેદ

ProudOfGujarat
રાજકોટમાં ૨૦૧૨ ની સાલમાં રૂા. છ હજારની લાંચ લેતા પકડાયેલા સુરતના ત્રણ પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ વસાવા, કિશન દીવાનજી ગામીત અને અનેશ કાન્તીભાઈ ચૌધરીને ખાસ અદાલતના...
FeaturedGujaratINDIA

વડોદરાની સાહસિક યુવતી એવરેસ્ટ પર્વતારોહણ જેવા સાહસના ક્ષેત્રમાં કારકિર્દી કંડારશે.

ProudOfGujarat
અભ્યાસથી ગણિતશાસ્ત્રી અને પૂર્વ સૈનિક પરિવારની નિશાકુમારીએ સાયકલિંગ, દોડ અને પર્વતારોહણ જેવા સાહસના ક્ષેત્રમાં કારકિર્દી કંડારી રહી છે અને તેની સાથે એ બેટી બચાવો, બેટી...
FeaturedGujaratINDIA

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં તસ્કરોનો તરખાટ, બે મકાનને નિશાન બનાવી લાખોની ચોરીને અપાયો અંજામ

ProudOfGujarat
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ હરિ બંગ્લોઝ 01 સોસાયટી વિસ્તારમાં રહેતા ચૈતન્ય સિંહ ગણપત સિંહ રણા ગત તારીખ 9 ફેબ્રુઆરી 2023...
FeaturedGujaratINDIA

સોમનાથ -જૂનાગઢ ફરવા જવા માટે અંકલેશ્વરમાં યુવાને ATM તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો અને આખરે જેલના સળીયા પાછળ ધકેલાયો

ProudOfGujarat
અંકલેશ્વર ખાતે ગત તારીખ 10 ફેબ્રુઆરી 2023 ના રોજ ભરુચિ નાકા પાસે આવેલ રમણ મુરજીની વાડી નજીક ના SBI બેન્કના ATM ને તોડી તેમાંથી ચોરી...
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ અથર્વ એન્ટરપ્રાઇઝમાં મોડી રાત્રે ભયંકર આગ, ભારે જહેમત બાદ કાબુમાં આવી

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથક ખાતે આવેલ જીઆઈડીસી વિસ્તારના ઉધોગોમાં છાશવારે અગ્નિનું તાંડવ જોવા મળતું હોય છે, વર્ષ 2022 થી લઈ ચાલુ વર્ષે પણ આગ લાગવાની...
FeaturedGujaratINDIA

ફોર્ડ ઇક્કોસ્પોર્ટ કારમાં દારૂનો જથ્થો લાવતા 2 ઇસમોની વડોદરા PCB એ કરી અટકાયત

ProudOfGujarat
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ મોટી માત્રામાં દારૂનું વેચાણ થતું હોય છે ત્યારે વડોદરા શહેરમાં ફરી એકવાર પીસીબી દ્વારા બે ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી....
FeaturedGujaratINDIA

ભરૂચના નેત્રંગના મોરિયાણા ગામની નવરંગ વિદ્યા મંદિર શાળાનો સ્લેબ તૂટતા 8 વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત

ProudOfGujarat
ભરૂચ જિલ્લાના આદિવાસી નેત્રંગ તાલુકામાં 59 વર્ષ જૂની ઉચ્ચતર માધ્યમિક શ્રી નવરંગ વિદ્યામંદિર શાળામાં ચાલુ વર્ગખંડમાં શુક્રવારે બપોરે સ્લેબનો પોપડો તૂટી પડતા ધોરણ 10 ની...
error: Content is protected !!