ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના અલગ અલગ કુલ-૪ ગુનાઓમા નાસતા ફરતા રીઢા આરોપીને દબોચી લેતી સુરત જીલ્લા એલ.સી.બી.
સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમા મિલકત સબંધી તથા વાહન ચોરીના ગુનાઓ બનતા હોય જેથી આવા વણ શોધાયેલા ગંભીર ગુનાઓ શોધી કાઢી તથા આવા ગુનાઓ બનતા અટકાવવા...
