ભરૂચ : દહેજ બાયપાસ રોડ ઉપર ટ્રાન્સફોર્મર ભડકે બળ્યું, આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના શેરપુરા વિસ્તાર નજીક આવેલ ચાંદની કોમ્પ્લેક્ષ પાસે રોડ પર લાગેલ વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરીનો...
