આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા 2 ઓક્ટોબરના દિવસે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી..
આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા કાર્યકરો દ્વારા આજે રાષ્ટ્રપિતા મહાત્મા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે શહેરના ગાંધી આશ્રમ ખાતે ભાવપૂર્વક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની...
